GSSSB Fireman Cum Driver ભરતી 2025: ફાયરમેન-કમ-ડ્રાઈવર પોસ્ટ માટે નવી જાહેરાત
GSSSB Fireman Cum Driver Recruitment 2025 – ફોર્મ, લાયકાત, પગાર અને સંપૂર્ણ માહિતી GSSSB Fireman Cum Driver Recruitment 2025: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા ગાંધીનગર મહાનગર પાલિકા હેઠળની ફાયરમેન કમ ડ્રાઈવર (વર્ગ-3) શ્રેણીની કુલ 138 ખાલી જગ્યાઓને સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા સીધી ભરતીથી ભરવા માટે ઓનલાઈન અરજીઓ આમંત્રિત કરવામાં આવી છે. ઈચ્છુક ઉમેદવારોને સૂચના … Read more