GSSSB Sub Auditor Recruitment 2025: નવી ભરતી જાહેર, અરજી પ્રક્રિયા, પગાર, લાયકાત અને મહત્વપૂર્ણ તારીખો
GSSSB Sub Auditor Recruitment 2025 – સંપૂર્ણ માહિતી, લાયકાત, પગાર અને ઓનલાઈન અરજી માર્ગદર્શન GSSSB (ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ)ગાંધીનગર દ્વારા નાણા વિભાગ હેઠળ આવતા ખાતાના વડા નિયામકશ્રી, હિસાબ અને તિજોરીની વિવિધ કચેરીઓમાં “પેટા હિસાબનીશ/સબ ઓડિટર” (વર્ગ-૩)ની કુલ 321 જગ્યાઓ તથા“હિસાબનીશ, ઓડિટર/પેટા તિજોરી અધિકારી/અધિક્ષક ” (વર્ગ-૩, સંવગમ)ની કુલ 105 જગ્યાઓ માટે ભરતી જાહેર થઈ છે., … Read more