મોંઘવારી ભથ્થો મૂળ પગારમાં જોડાશે કે નહીં? સરકારી કર્મચારીઓ માટે મોટી અપડેટ આવી | Dearness Allowance Calculation

Dearness Allowance Calculation

તમે પણ સરકારી નોકરીમાં છો અને આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છો? દર મહિને વધતા ખર્ચા વચ્ચે બચત કરવી મુશ્કેલ બની ગઈ છે અને એ જ સમયે તમને આશા છે કે આઠમો પગાર પંચ કંઈક રાહત લાવશે. હાલમાં દેશભરના સરકારી કર્મચારીઓ વચ્ચે એક જ ચર્ચા ચાલી રહી છે શું આ વખતે મહંગાઈ ભથ્થો (Dearness Allowance) … Read more

💬 Join WhatsApp