Gujarat Police Recruitment 2025: PSI-LRD માટે 13,591 જગ્યાની નવી ભરતી
KEY HIGHLIGHTS ગુજરાત પોલીસમાં PSI અને LRD માટે મોટી ભરતીની જાહેરાત. કુલ 13,591 જગ્યાઓ, જેમાં LRDની 12,733 જગ્યા સૌથી વધુ. ઓનલાઈન ફોર્મ 3 ડિસેમ્બરથી 23 ડિસેમ્બર સુધી ભરાશે. જો તમે ગુજરાત પોલીસમાં જોડાવાની તૈયારી કરતા હો, તો આ વખતે ખરેખર મોટો મોકો આવ્યો છે. રાજ્ય સરકારે પોલીસ બેડાની 13,591 ખાલી જગ્યાઓ ભરવા લીલી ઝંડી આપી … Read more