છેલ્લાં કેટલાક દિવસોથી ગરમી અને ભેજથી લોકો ત્રસ્ત હતા, અને હવે અંતે રાહતના વરસાદની શરૂઆત થવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ ગુજરાત માટે આગામી દિવસોમાં ભારે થી અતિભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શકયતા વધુ છે. જો તમે પણ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હો, […]
