UGVCL માં મોટી ભરતી! પોસ્ટ: એપ્રેન્ટિસ લાયકાત: 10 પાસ + ITI કોઈપણ પરીક્ષા વગર સીધી ભરતી!
આજના સમયમાં રોજગાર મેળવવું સહેલું નથી. ખાસ કરીને ધોરણ 10 પછી ITI પૂરી કરનાર યુવાનો માટે યોગ્ય તક મળવી એ એક મોટો પડકાર છે. પરંતુ હવે ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ એટલે કે UGVCL તરફથી આવી છે એક એવી તક, જે ઘણા યુવાનોનું ભવિષ્ય બદલી શકે છે. હિંમતનગર સર્કલ હેઠળ Apprentice (Lineman) પોસ્ટ માટે ભરતી … Read more